ચાહકો ગ્લેમરસ સ્ટાઇલ પર ફિદા ચાહકો, ‘નેશનલ ક્રશ’નો ટેગ મળનાર અભિનેત્રી તાન્યા કોણ છે? જુઓ ફોટો
થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર તાન્યા મિશ્રાના ફોટોએ ધમાલ મચાવી છે. તાન્યા મિશ્રાના ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 1.2 મિલિયન ફોલોવર્સ છે. તાન્ય મિશ્રાને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશનો ટેગ આપવામાં આવ્યો છે.