Breaking News : ભારતે મિક્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને 2028 ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું
ભારત અને સાઉથ કોરિયા 157-157 ના સ્કોર પર બરાબરી પર રહ્યા બાદ, મેચ શૂટ-ઓફમાં ગઈ. ભારતે અંતિમ ક્ષણોમાં કોરિયન ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ટીમનો આર્ચરીમાં આ બીજો ગોલ્ડ મેડલ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.