મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Pitru Paksha 2026: પિતૃ પક્ષ દરમિયાન જેમના મૃત્યુની તિથિ જાણીતા નથી, તેવા પૂર્વજોનું શ્રાદ્ધ ક્યારે કરવું? જાણો

Pitru Paksha 2026 : પિતૃપક્ષને પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ જો પરિવારને પૂર્વજોના મૃત્યુની ચોક્કસ તારીખ ખબર ન હોય તો શું? ચાલો સરળ શબ્દોમાં જાણીએ.

TV9 ગુજરાતી

Gold Silver Rate Today : સતત ત્રીજા દિવસે સોનાના ભાવ તૂટ્યા, 24K નો ભાવ ₹1.49 લાખથી નીચે! જાણો અમદાવાદ, દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોના રેટ્સ

સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસે એટલે કે આજે 30 સપ્ટેમ્બરના દિવસે સતત ત્રીજા દિવસે સોનાની ચમક ફીકી પડી છે. 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ દિલ્હીથી લઈને પટના અમદાવાદ અને ચેન્નાઈ સુધી ₹1.

TV9 ગુજરાતી

Breaking News: અરબી સમુદ્રમાંથી ₹3 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહી

લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ ઈરાની ધોને અટકાવી હતી.

TV9 ગુજરાતી

Breaking News : ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી , Asian Games 2026માં 7મો ગોલ્ડ મેડલ જીત્યો

Asian Games 2026 તીરંદાજીમાં ચીને છેલ્લા રાઉન્ડની શરૂઆત 10ના સ્કોરથી કરી હતી, પરંતુ પછી બે 9 સ્કોર કર્યા પછી પાછળ રહી ગયું.

TV9 ગુજરાતી

30 September 2026 રાશિફળ: બિઝનેસમાં મોટા ઓર્ડરથી રાહત મળશે, કઈ રાશિના જાતક પરિવાર સાથે બહાર જવાનો આયોજન કરશે

આધ્યાત્મિક શાંતિથી માંડીને વેપારમાં નવી ટેકનોલોજીના ઉપયોગ સુધી, જાણો આજના દિવસે કઈ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ અને કોણે પોતાના નિર્ણયોમાં ખાસ સાવધાની રાખવી પડશે.

TV9 ગુજરાતી

Breaking News : મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, શિવસેના UBT ના વિભાગ પ્રમુખ પર તાબડતોબ ફાયરિંગ, સારવાર દરમિયાન મોત !

મહારાષ્ટ્રના ઠાણે શહેરમાં મંગળવાર, 29 સપ્ટેમ્બરની રાત્રે શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પૂર્ણેકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી રહી છે.

TV9 ગુજરાતી

30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના કાલુપુર દરવાજાથી ટાવર સુધીમાં ફટાકડાની 30 દુકાનો સીલ

આજે 30 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…

TV9 ગુજરાતી

Breaking News : આ ભૂતપૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરનું સ્થાન લીધું , ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી કરશે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝાને વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજિત અગરકર 4 ઓક્ટોબરે પદ છોડશે.

TV9 ગુજરાતી

‘રાઇઝ એન્ડ ફોલ 2’માં ગૌતમ ગુલાટીની એન્ટ્રી, જુઓ અભિનેતાનો પરિવાર

પ્રાઇમ વિડિયો અને એમએક્સ પ્લેયરનો લોકપ્રિય રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ' તેની બીજી સીઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે.ગૌતમ ગુલાટી રાઈઝ એન્ડ ફોલનો સ્પર્ધક છે.ગૌતમ ગુલાટી એક અભિનેતા છે.

TV9 ગુજરાતી

30 September 2026 રાશિફળ: જાણો કોને બિઝનેસમાં મળશે મોટો નફો અને કોણે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું ?

ડિજિટલ માધ્યમોથી મેષ રાશિને થનારા ધનલાભથી લઈને વૃશ્ચિક રાશિના વિદેશ અભ્યાસના યોગ સુધી, જાણો તમારો આજનો સિતારો શું સંકેત આપે છે અને દિવસને શ્રેષ્ઠ બનાવવા શું કરવું.

TV9 ગુજરાતી

IND vs WI: ગુવાહાટીમાં જોરદાર ચાલે છે વિરાટ કોહલીનું બેટ, દરેક વખતે ફટકારી સદી, બીજી વાર હેટ્રિકની તક

વિરાટ કોહલીએ તિરુવનંતપુરમમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણીની શરૂઆત શાનદાર સદી સાથે કરી હતી. હવે, કોહલી તે મેદાન પર પાછો ફરશે જ્યાં તે સદી ફટકારવા માટે જાણીતો છે. શું વિરાટ ફરી સદી ફટકારી શકશે?

TV9 ગુજરાતી

J&K Breaking: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનનું અંધાધૂંધ ફાયરિંગ, એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 સાથી જવાનોનાં મોત

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેવા પાવર પ્રોજેક્ટની સુરક્ષામાં તૈનાત CISF ના એક જવાને સાથીઓ સાથેના આંતરિક વિવાદ બાદ સરકારી AK-47 રાઇફલથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

TV9 ગુજરાતી