પેટમાં ગેસ ભરાઈ જવાથી છો ‘પરેશાન’? રસોડાની આ 5 વસ્તુ મિનિટોમાં આપશે ‘રાહત’
જમ્યા પછી પેટમાં ભારેપણું, ગેસ કે અસહ્ય દુખાવો થવો એ આજકાલ ખૂબ જ સામાન્ય બની ગયું છે. ઘણીવાર આ 'ગેસ' પેટમાં એવી રીતે ભરાઈ જાય છે કે, બેસવું કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે.