Breaking News : ટ્રેનમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે સ્પેશિયલ ચેકિંગ, ટિકિટ સાથે આ ID પણ રાખજો
1 ઓક્ટોબરથી, મધ્ય રેલ્વે ટિકિટ ચેકિંગને વધુ કડક બનાવશે. આ ઝુંબેશ 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, અને તેમાં ટ્રેનો અને સ્ટેશનો પર મુસાફરોની ટિકિટ અને ઓળખ કાર્ડની તપાસનો સમાવેશ થશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.