મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

કેળાની છાલ છે ખૂબ કામની ! ફેંકવાને બદલે આ 5 રીતે બનાવો છોડ માટે ઓર્ગેનિક ખાતર

કેળું ખાધા બાદ છાલને કચરામાં ફેંકતા પહેલા આ જાણકારી ચોક્કસ વાંચો. કેળાની છાલમાંથી ઘરે જ લિક્વિડ ખાતર, પાવડર અને ફર્મેન્ટેડ ફર્ટિલાઇઝર બનાવી શકાય છે. જાણો છોડ માટે ઉપયોગ કરવાની 5 સરળ રીતો.

TV9 ગુજરાતી

Surat Breaking: વકીલોની હડતાળ કાયદેસર કે ગેરકાયદે ? નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે વકીલોમાં ભારે આક્રોશ

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે સુરત જિલ્લા વકીલ મંડળે લાલઘૂમ થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: આસારામની ચાલાકી ના ચાલી ! પત્નીની બીમારીનું બહાનુ ધરી માંગ્યા હતા ‘જામીન’, ગુજરાત હાઈકોર્ટે અરજી જ ફગાવી

ગુજરાત હાઈકોર્ટે આસારામ બાપુની 20 દિવસની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. પત્નીની તબિયત ખરાબ હોવાના કારણે તેમણે જામીનની માંગ કરી હતી પરંતુ કોર્ટે તે નામંજૂર કરી દીધી છે.

TV9 ગુજરાતી

Breaking News: ‘કિંગ’ વિરાટ કોહલી અને ‘પ્રિન્સ’ શુભમન ગિલ વચ્ચે ICC રેન્કિંગમાં નંબર-1 ની મજેદાર જંગ

ICC રેન્કિંગમાં વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે નંબર-1નો જંગ હવે વધુને વધુ રસપ્રદ બની રહ્યો છે. બંને વચ્ચે એક જોરદાર રેસ જોવા મળી રહી છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: રેલવેના TTએ લહેરાવ્યો ત્રિરંગો, જીત્યો બ્રોન્ઝ મેડલ, આમ કરનાર પ્રથમ ભારતીય

રેલવેમાં TTE તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય કુસ્તીબાજ સુનીલ કુમારે એશિયન ગેમ્સ 2026માં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: શુભમન ગિલની ટીમે 38 વર્ષીય ફાસ્ટ બોલરને આપી તક, નવી સિઝન પહેલા ચોંકાવનારો નિર્ણય

38 વર્ષના અનુભવી ભારતીય ફાસ્ટ બોલરને શુભમન ગિલની પંજાબ ટીમે આગામી રણજી ટ્રોફી સીઝન માટે મહેમાન ખેલાડી તરીકે સામેલ કર્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ, CM ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી કર્યા નર્મદા નીરના વધામણાં

ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનો સરદાર સરોવર ડેમ તેની 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે.

TV9 ગુજરાતી

8 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, Abtak Media, TV9 ગુજરાતી, આજકાલ ડેઇલી, ETV ભારત, નવગુજરાત સમય

IND vs WI : ભારતમાં જે કમાલ લારા-ગેલ ન કરી શક્યા, તે કેમ્પબેલે કરી બતાવ્યું, ફટકારી રેકોર્ડબ્રેક સદી

ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલે ભારત સામે દમદાર સદી ફટકારી હતી. કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરી હતી. તે ભારત સામે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો.

TV9 ગુજરાતી

પૃથ્વીથી માઇલો દૂર સ્પેસ સ્ટેશનમાં લંચ કેવી રીતે તૈયાર થાય છે ? ભારતીય એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાએ ખોલ્યું અંતરિક્ષના કિચનનું રહસ્ય

જ્યારે તમારું સ્પેસ સ્ટેશન 28,000 કિમી પ્રતિ કલાકની ઝડપે અંતરિક્ષમાં ફરી રહ્યું હોય ત્યારે જમવાનું કેવી રીતે બને છે? ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનમાંથી એક ખાસ વીડિયો શેર કરી ડીહાઈડ્ર…

TV9 ગુજરાતી

Breaking News: જમ્મુ-કાશ્મીરના 28 વર્ષીય ખેલાડીએ ભારત માટે કર્યું ડેબ્યૂ, ટીમ ઈન્ડિયા માટે રમનાર ત્રીજો કાશ્મીરી

જમ્મુ-કાશ્મીરના 28 વર્ષીય ખેલાડીએ આકિબ નબીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરીને ખાસ સિદ્ધિ મેળવી છે.

TV9 ગુજરાતી

Condom બનાવતી કંપનીના શેરમાં આવી ‘કડક તેજી’, 17% નો ઉછાળો મારીને રોકાણકારોના પૈસા 7 ગણા કર્યા

શેરબજારમાં અમુક શેર્સ એવા હોય છે કે, જે છાનામાના રોકાણકારોને માલામાલ બનાવી દે છે. આવો જ એક શેર હાલ ચર્ચામાં આવ્યો છે, જેણે માત્ર 2 જ દિવસમાં 17% નો મોટો ઉછાળો મારીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

TV9 ગુજરાતી

Flight Emergency Codes : 7500 અને 7700… વિમાન હાઈજેક કે ઈમરજન્સી દરમિયાન આ નંબર કેમ દબાવવામાં આવે છે? જાણી લો

તેલ અવીવથી ઉડાન ભર્યા બાદ ફ્લાયદુબઈ (Flydubai)ની એક ફ્લાઇટના કોકપિટમાંથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને 7500 અને 7700 કોડ મોકલવામાં આવ્યા હતા. આ બંને કોડ ઉડ્ડયન ક્ષેત્રમાં ખાસ મહત્વ ધરાવે છે.

TV9 ગુજરાતી