Breaking News Asian Games 2026: રેલવેના TTએ લહેરાવ્યો ત્રિરંગો, જીત્યો બ્રોન્ઝ મેડલ, આમ કરનાર પ્રથમ ભારતીય
રેલવેમાં TTE તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય કુસ્તીબાજ સુનીલ કુમારે એશિયન ગેમ્સ 2026માં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.