મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News: રોહિત શર્માએ 200 છગ્ગા ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર વર્લ્ડનો પહેલો ક્રિકેટર

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ગુવાહાટી વનડેમાં ધમાકેદાર બેટિંગ દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી છે. ચોથો છગ્ગો ફટકારતાની સાથે જ તેણે ભારતમાં 200 છગ્ગા પૂરા કર્યા.

TV9 ગુજરાતી

BSNL નો ધમાકેદાર પ્લાન: ₹1,499 માં 300 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને ડેટા; Jio-Airtel ને આપી જોરદાર ટક્કર

ભારતીય ટેલિકોમ માર્કેટમાં Jio અને Airtel ના વાર્ષિક પ્લાનની કિંમત ₹3,599 છે, ત્યારે સરકારી ટેલિકોમ કંપની BSNL અડધાથી પણ ઓછી કિંમતે એટલે કે માત્ર ₹1,499 માં 300 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરી રહી છે.

TV9 ગુજરાતી

Breaking News: PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ‘ખાસ વાતચીત’, અનેક મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક અત્યંત મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ છે. આમાં બંને મહાનુભાવ વચ્ચે દેશના હિત અને ભવિષ્યની રણનીતિને લઈને અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામા…

TV9 ગુજરાતી

Breaking: Jio ની મોટી જાહેરાત : માત્ર ₹299 માં પડશે 4G ફોન, ‘JioBharat 4G’ સાથે 6 મહિનાનું રિચાર્જ તદ્દન મફત

રિલાયન્સ જિયોએ પોતાની 10મી વર્ષગાંઠ નિમિત્તે દેશના કરોડો 2G યુઝર્સ માટે ધમાકેદાર ઓફર જાહેર કરી છે. ₹1,499 ની કિંમતના ‘JioBharat 4G’ ફીચર ફોનની ખરીદી પર કંપની 6 મહિનાનું રિચાર્જ તદ્દન મફત આપી રહી છે, જ…

TV9 ગુજરાતી

Breaking News: 10મા નંબરની ટીમે ભારત સામે ફટકાર્યા 405 રન, શું આ રીતે જીતીશું વર્લ્ડ કપ ?

ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 50 ઓવરમાં 405 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો. ODI રેન્કિંગમાં 10મા ક્રમે રહેલી ટીમ સામે ભારતીય બોલિંગની આવી હાલતથી વર્લ્ડ કપની તૈયારી પર સવાલ ઊભા થયા છે.

TV9 ગુજરાતી

પોતાનું ઘર ખરીદવા કે બનાવવા માટે PF ખાતામાંથી કેટલા પૈસા ઉપાડી શકાશે? જાણો EPFO ના નવા અને સરળ નિયમો

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેમનું પોતાનું એક સુંદર ઘર હોય પણ હોમ લોન અને મોટો ખર્ચ જોઈને ઘણીવાર લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે.

TV9 ગુજરાતી

Bigg Boss 20 માથી બહાર થયા બાદ બાદશાહની EX વાઈફ ઈશા રિખીનું સામે આવ્યુ નિવેદન, આ વાતનો વ્યક્ત કર્યો પસ્તાવો

જાણીતા પંજાબી સિંગર બાદશાહની પૂર્વ પત્ની અને અભિનેત્રી ઈશા રિખી, ગત સપ્તાહે જ બિગ બોસ 20 માંથી બહાર થઈ ગઈ છે. સલમાન ખાનના શોમાંથી બહાર નીકળ્યા બાદ તરત જ તેણે એક નિવેદન જાહેર કર્યું હતું.

TV9 ગુજરાતી

Diwali Home Painting : ભાડાના ઘરમાં દિવાળી પર પેઇન્ટિંગ કરાવવાનો ખર્ચ કોણ આપશે? જાણો મકાન માલિક કે ભાડૂતની જવાબદારી

દિવાળીએ ભાડાના ઘરની પેઇન્ટિંગનો ખર્ચ કોણ આપશે તે અંગે મૂંઝવણ છે? જવાબ મુખ્યત્વે રેન્ટ એગ્રીમેન્ટ, પેઇન્ટિંગની જરૂરિયાત અને લાગુ પડતા નિયમો પર આધાર રાખે છે.

TV9 ગુજરાતી

Breaking News: મેરઠના વાદળી ડ્રમ હત્યાકાંડમાં કોર્ટનો ‘મોટો નિર્ણય’, પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી દોષિત કરાર

મેરઠના ચર્ચિત 'બ્લુ ડ્રમ મર્ડર કેસ'માં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. પતિ સૌરભની હત્યા કરનાર પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ દોષિત જાહેર થયા છે.

TV9 ગુજરાતી

Breaking News: 405 રનનો તોફાન, નબી-બ્રારની જોરદાર ધુલાઈ, 51 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ભારત સામે ODI શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય બોલરોની જોરદાર ધુલાઈ કરી અને પહેલીવાર ODIમાં 400 રનનો આંકડો પાર કર્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: સુપ્રીમ કોર્ટની મોટી રાહત, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઇનકાર, ન તો સંપૂર્ણ બૅન લાગશે, ન 24 કલાક છૂટ અપાશે

દિવાળી પર્વ પહેલાં સુપ્રીમ કોર્ટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે જણાવ્યું કે લોકોની ધાર્મિક લાગણીઓ અને બાળકો-વૃદ્ધોના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય છે.

TV9 ગુજરાતી

6 મહિનામાં 10% ઘટી ગયું ‘સોનું’, હવે ચીન સહિત આ 3 કારણો લાવશે બજારમાં ‘મોટી તેજી’

છેલ્લા 6 મહિનામાં સોનાના ભાવમાં 10% નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, એક્સપર્ટના મતે આ તો બસ એક શાંતિ છે. ચીન દ્વારા થઈ રહેલી અબજો રૂપિયાના સોનાની ખરીદી સહિત 3 એવા મોટા કારણો સામે આવ્યા છે, જે આવનાર…

TV9 ગુજરાતી