મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ સ્મિતને દુનિયા કરે છે સલામ, જાણો કોણ છે સ્મિત મછાર

ફ્લાયદુબઈ (Flydubai )ની ફ્લાઇટમાં એક પાઇલટ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય પાઇલટ સ્મિત માચરે (smit machchhar )હુમલાખોરને રોકવામાં મદદ કરી હતી, જેનાથી 174 લોકોના જીવ બચી ગયા હતા.

TV9 ગુજરાતી

01 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નવો બિઝનેસ શરૂ કરશે અને કોણ મુશ્કેલ લક્ષ્યો પણ સરળતાથી પ્રાપ્ત કરશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

TV9 ગુજરાતી

Breaking News: રોહિતની સદી, ગિલની બેવડી સદી… ભારતનો રેકોર્ડબ્રેક રન ચેઝ, 405 રન પણ ઓછા પડ્યા

IND vs WI ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 406 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરીને ઐતિહાસિક જીત મેળવી હતી.

TV9 ગુજરાતી

Trending Video: ઓટો ડ્રાઈવરની ગુંડાગીરી સામે બે છોકરીઓએ બતાવ્યો ‘પાવર’, રસ્તા વચ્ચે થયેલી બબાલ જોઈને લોકો સ્તબ્ધ

રિક્ષા ભાડું અને રાઈડ કેન્સલ કરવા જેવી બાબતે 2 છોકરી અને ઓટો ચાલક વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થવાનો એક વીડિયો વાયરલ થયો છે.

TV9 ગુજરાતી

Breaking News: 200 રન… શુભમન ગિલે ODIમાં ફટકારી બીજી બેવડી સદી, આ કમાલ કરનાર માત્ર બીજો ખેલાડી

વેસ્ટ ઈન્ડિઝ સામે 406 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ શુભમન ગિલની ODIમાં બીજી બેવડી સદી છે. ગિલ રોહિત બાદ આ કમાલ કરનાર માત્ર બીજો ક્રિકેટર છે.

TV9 ગુજરાતી

કુકરમાં સરળતાથી ‘બ્રેડ’ કેવી રીતે બનાવવી ? ઓવન વગર Bread બનાવવાની આખી રેસિપી અને બેકિંગની ટિપ્સ જુઓ

ઓવન વગર ઘરે જ માર્કેટ જેવી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બ્રેડ બનાવવી હવે ખૂબ જ સરળ છે. આપણા રસોડામાં દરરોજ વપરાતા પ્રેશર કુકરમાં જ તમે માત્ર મેંદો, યીસ્ટ અને દૂધ જેવી સાધારણ વસ્તુઓથી પરફેક્ટ બ્રેડ બનાવી શકો…

TV9 ગુજરાતી

Breaking News: 100 ની હેટ્રિક… શુભમન ગિલે પોતાની કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારી

કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની બીજી મેચમાં સદી ફટકારી. આ સાથે ગિલે સદીઓની હેટ્રિક ફટકારી હતી. ભારતમાં આ તેની સતત ત્રીજી ODI સદી છે. આ શુભમન ગિલની કારકિર્દીની સૌથી ઝડપી સદી છે.

TV9 ગુજરાતી

Breaking News: રશિયામાં નોકરીની ઓફર જીવલેણ સાબિત થઈ શકે છે… લાલચમાં ન આવો: વિદેશ મંત્રાલયે (MEA) ભારતીય નાગરિકોને ચેતવ્યા

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને રશિયન સેનામાં ફસાવવાના વધી રહેલા કિસ્સાઓને ધ્યાને રાખીને વિદેશ મંત્રાલયે (MEA) નવી એડવાઇઝરી જાહેર કરી છે.

TV9 ગુજરાતી

Cancer Reasons: આ 5 ઇન્ફેકશનને સામાન્ય ગણીને ઇગ્નોર ન કરતાં, બની શકે છે કેન્સરનું કારણ!

વિશ્વભરમાં આશરે દર આઠમાંથી એક કેન્સરનો કેસ ચેપ સાથે સંકળાયેલો છે, જેમાં 2024માં 23 લાખ કેસ ચેપજન્ય હતા. H. pylori, HPV, હેપેટાઇટિસ B/C અને EBV જેવા પાંચ ચેપ મુખ્ય કારણો છે.

TV9 ગુજરાતી

Breaking News: સદી ફટકારતાની સાથે જ નાચવા લાગ્યો રોહિત શર્મા, જાણો કેમ કર્યું આવું ખાસ સેલિબ્રેશન?

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારી. આ ઇનિંગ સાથે તેણે મહાન સુનીલ ગાવસ્કરનો એક મોટો રેકોર્ડ પણ તોડ્યો. જોકે સદી ફટકાર્યા બાદ રોહિતે નચીને ઉજવણી કરી હતી. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.

TV9 ગુજરાતી

ધુમાડો એક સાઇલેન્સરમાંથી નીકળે છે, તો કારમાં બે સાઇલેન્સર કેમ આપેલા હોય છે? આ છે તેની પાછળનું મોટું કારણ

આજકાલ નવી કારોમાં પાછળ બે ચમકદાર સાઇલેન્સર દેખાતા હોવા છતાં ધુમાડો એકમાંથી જ નીકળતો જોવા મળે છે. ઘણી કારોમાં તો પાછળ દેખાતું સાઇલેન્સર સંપૂર્ણપણે નકલી (ફેક એક્ઝોસ્ટ) હોય છે અને અસલી પાઇપ નીચે છુપાયેલી…

TV9 ગુજરાતી

Breaking News: શુભમન ગિલથી આગળ કોઈ નહીં… એક દેશમાં સૌથી ઝડપી 3500 ODI રન બનાવીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODI મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. જોકે પોતાની ઇનિંગનો 11મો રન પૂર્ણ કરતાની સાથે જ શુભમન ગિલે ODI ક્રિકેટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

TV9 ગુજરાતી