Breaking News: સદી ફટકારતાની સાથે જ નાચવા લાગ્યો રોહિત શર્મા, જાણો કેમ કર્યું આવું ખાસ સેલિબ્રેશન?
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારી. આ ઇનિંગ સાથે તેણે મહાન સુનીલ ગાવસ્કરનો એક મોટો રેકોર્ડ પણ તોડ્યો. જોકે સદી ફટકાર્યા બાદ રોહિતે નચીને ઉજવણી કરી હતી. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.