IND vs WI : ભારતમાં જે કમાલ લારા-ગેલ ન કરી શક્યા, તે કેમ્પબેલે કરી બતાવ્યું, ફટકારી રેકોર્ડબ્રેક સદી
ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલે ભારત સામે દમદાર સદી ફટકારી હતી. કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરી હતી. તે ભારત સામે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.