પનીર પિઝા રોલની રેસીપી, ઓછી સામગ્રીથી મિનિટોમાં બની જાય તેવો પરફેક્ટ નાસ્તો
બાળકોને બહારનો પિઝા અને રોલ બહુ ગમતો હોય છે પણ દરરોજ બહારનું ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે ઘરમાં જ રહેલી ઓછી સામગ્રીથી પિઝાનો સ્વાદ ધરાવતો હેલ્ધી અને ટેસ્ટી પનીર પિઝા રોલ બનાવી…