દિવાળીમાં કરો ભગવાનના દેશનો પ્રવાસ, ફેમિલી ટ્રીપ સાથે હનિમૂન સાથે ઉત્તમ સ્થળ
Best Tourist Places In Kerala : કેરળ ગુજરાતી પ્રવાસીઓ માટે એક અત્યંત લોકપ્રિય અને આદર્શ પ્રવાસન સ્થળ છે. શિયાળાની શરૂઆતના આ દિવસોમાં ત્યાંનું હવામાન ખુબ જ સુખદ અને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે.