ફ્લિપકાર્ટ The Big Billion Days 2026 ની તારીખો જાહેર: 15 કરોડથી વધુ પ્રોડક્ટ્સ પર મળશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ
ભારતનું પોતિકું ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) ફરી એકવાર દેશના સૌથી મોટા શોપિંગ ઉત્સવ ‘The Big Billion Days 2026’ (TBBD) ની 13મી આવૃત્તિ સાથે પાછું ફરી રહ્યું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.