અમદાવાદના લો ગાર્ડનમાં નવરાત્રિ શોપિંગ માટે આ ખાસ ટિપ્સ અજમાવો, સસ્તામાં મળશે ચણિયાચોળી અને જ્વેલરી
ખેલૈયાઓ માટે નવરાત્રિના નવ દિવસ રંગબેરંગી પરંપરાગત આઉટફિટ્સ પહેરીને ગરબે ઘૂમવાનો વિશેષ અવસર હોય છે. અમદાવાદનું લો ગાર્ડન નાઈટ માર્કેટ (Law Garden Night Market) નવરાત્રિની ખરીદી માટેનું હબ ગણાય છે.