હવાઈ મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને AI એક્સપ્રેસે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો; 9 ઓક્ટોબરથી અમલી
હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્યુઅલ સરચાર્જ (ઈંધણ પરનો વધારાનો ચાર્જ) વધારવાનો નિર્ણય લીધો છે. નવા દરો 9 ઓક્ટોબરથી અમલમાં આવશે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.