બાલાઘાટમાં 32થી વધુ આદિવાસી બાળકોના મોત, મધ્યપ્રદેશનું આરોગ્ય વિભાગ જ 'બીમાર', તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
Madhya Pradesh News : મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના એક સમાચારે આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બિરસા બ્લોકના દૂરના આદિવાસી વિસ્તારોમાં જૂન મહિનાથી અત્યાર સુધીમાં 32થી વધુ નિર્દોષ બાળકોના…