આજનું હવામાન: 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય
Today Weather Updates : ચોમાસાની સીઝન સમાપ્ત થવા છતાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ઘણા રાજ્યોમાં શિયાળાની ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે ફરીવાર ચિંતાજનક ચેતવણી આપી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.