'SIR ટ્રિબ્યૂનલ' બાદ થશે 'ચંપ્પલ પ્રોટેસ્ટ', બેંગ્લુરૂમાં CJPના પ્રદર્શનમાં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠીના સમર્થનથી ગરમાયું રાજકારણ
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વિપક્ષી પક્ષો ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો યોજી રહી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.