"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Abhijeet Dipke: દેશની રાજધાની દિલ્હીમાં હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક…