અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Ahmedabad girl falls in drain: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના રોડ અને ગટર વિભાગની ઘોર બેદરકારીના કારણે એક અત્યંત હચમચાવી દે તેવી કરુણ ઘટના પ્રકાશમાં આવી છે.