CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે અભિજીત દીપકેના દાદીનું નિધન; શું મુંબઈ પરત ફરશે?
CJP Protests: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા અભિજીત દીપકેના પરિવાર તરફથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમની દાદી સાવિત્રીબાઈ શંકર દીપકેનું આજે 85 વર્ષની વયે નિધન થયું છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.