મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની બહેન સબા પટૌડી લાઇમલાઇટથી દૂર રહે છે. જોકે, તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને પોતાની તથા પરિવારની તસવીરો શેર કરતી રહે છે.

ABP અસ્મિતા

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

Gujarat Accidents: ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ સર્જાયેલા ત્રણ ગંભીર માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

ABP અસ્મિતા

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

Rajkot: રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં માનવતાને શરમસમાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં પાડોશમાં રહેતો યુવક જ હેવાન સાબિત થયો છે.

ABP અસ્મિતા

12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી

જો તમે પણ ભારતીય સેનામાં ઓફિસર બનીને દેશની સેવા કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય સેનાએ 12મા ટેકનિકલ એન્ટ્રી સ્કીમ-57 કોર્ષ માટે ટૂંકી સૂચના બહાર પાડી છે.

ABP અસ્મિતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

Deepak Babaria Passes Away: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી દીપક બાબરિયાનું અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર

અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, પોલીસે તેઓ ફ્લાઇટમાંથી નીચે ઉતરે તે પહેલાં જ તેમની અટકાયત કરી લીધી હતી.

ABP અસ્મિતા

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે શહેરના 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાનારા મતદાનને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે.

ABP અસ્મિતા

8 સ્રોતમાં — VTV ગુજરાતી, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર, ગુજરાત ફર્સ્ટ, TV9 ગુજરાતી, ETV ભારત, ગુજરાત સમાચાર

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

India vs West Indies: શુક્રવારે રાંચીમાં ટીમ ઈન્ડિયા 249 રન બનાવીને પણ હારી ગઈ. વેસ્ટઈન્ડીઝ માટે આ T20 ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ રહ્યો.

ABP અસ્મિતા

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Weather Update:હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાક દરમિયાન ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક સહિતના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

ABP અસ્મિતા

Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત

Shardiya Navratri 2026: શક્તિ, ભક્તિ, શ્રદ્ધા અને ઉપાસનાનો મહાપર્વ શારદીય નવરાત્રિ આ વર્ષે 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિની સ્થાપના સાથે જ અનેક ઘરોમાં માતામહ શ્રાદ્ધ પણ કરવામાં આવશે.

ABP અસ્મિતા