ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન
વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મેચની T20 શ્રેણી પૂર્ણ થયા પછી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના લાંબા પ્રવાસ પર જશે. જેમાં તેઓ ત્રણેય ફોર્મેટમાં શ્રેણી રમશે.
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મેચની T20 શ્રેણી પૂર્ણ થયા પછી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના લાંબા પ્રવાસ પર જશે. જેમાં તેઓ ત્રણેય ફોર્મેટમાં શ્રેણી રમશે.
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર T20I, ODI અને એક ટેસ્ટ શ્રેણી રમશે. T20I શ્રેણી માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ODI અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણીની અંતિમ મેચ બેંગલુરુમાં રમાશે, જે નક્કી કરશે કે કઈ ટીમ શ્રેણી જીતે છે. નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો છે, પરંતુ બેંગલુરુમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આ રેકોર્ડને…
નવરાત્રી દરમિયાન મહિલા ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢ રાજ્ય ક્રિકેટ એસોસિએશને ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચેની T20 શ્રેણી માટે મહિલાઓને મફત પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે…
વર્લ્ડ કપમાં રોહિત શર્માની વિકેટ લઈને ચર્ચામાં આવેલા એક ઝડપી બોલરે માત્ર 30 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સતત ઈજાઓને કારણે તેણે આ મોટો નિર્ણય લીધો છે.
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચમાં અર્શદીપ સિંહને ઈજા થઈ હતી. ઈજાના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. હવે ભુવનેશ્વર કુમારને છેલ્લી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત સામેની T20 શ્રેણી વચ્ચે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના CEO ક્રિસ ડેરિંગે દ્વિપક્ષીય શ્રેણી માટે ICCના આવક મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે ભારતે આ શ્રેણીમાંથી નોંધપાત્ર નફો મેળવ્યો છે.
Vinoo Mankad Trophy: ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર સેહવાગ આ દિવસોમાં 2026-27 વિનૂ માંકડ ટ્રોફીમાં દિલ્હી અંડર-19 ની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
વીરેન્દ્ર સેહવાગની જેમ તેના પુત્ર આર્યવીરને પણ દિલ્હી ટીમની કમાન સોંપવામાં આવી છે અને પિતાના પગલે ચાલતા પુત્રએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
ટીમ ઈન્ડિયાને T20 શ્રેણી જીતવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ મેચ જીતવી પડશે. આ દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝ ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ભારતમાં છેલ્લા 7 વર્ષથી T20 શ્રેણી હાર્યું નથી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ 17 ઓક્ટોબરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે જે ખૂબ જ અપેક્ષિત મેચ છે.