Breaking News: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની છેલ્લી T20 થશે રદ? બેંગલુરુમાં વરસાદની આગાહી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી અને અંતિમ T20I શનિવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. શ્રેણી 2-2થી બરાબર હોવાથી આ મેચ નિર્ણાયક છે, પરંતુ હવામાન આગાહીએ ચિંતા વધારી છે.