મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Breaking News: રવિન્દ્ર જાડેજા હવે ટીમ ઈન્ડિયામાં પાછો નહીં ફરે? 2027 ODI વર્લ્ડ કપ પ્લાનિંગ અંગે મોટો ખુલાસો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમમાં સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને નમન ધીરનો સમાવેશ થાય છે. પાછલી ODI શ્રેણીમાં રમનાર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

TV9 ગુજરાતી

IPL 2027: સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીની દિલ્હી કેપિટલ્સમાં એન્ટ્રી

IPL 2027 માટે દિલ્હી કેપિટલ્સે તેમના કોચિંગ સ્ટાફમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ટીમે નવા બોલિંગ કોચની જાહેરાત કરી છે. આ પહેલા સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ પછી વધુ એક દિગ્ગજ ખેલાડી દિલ્હી કેપિટલ્સમાં જ…

TV9 ગુજરાતી

રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે વધુ એક સદી ફટકારી, 151 રનની કેપ્ટન ઈનિંગ રમી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર અન્વય દ્રવિડ વિનુ માંકડ ટ્રોફીમાં શાનદાર રન બનાવી રહ્યો છે. તેણે આ ટુર્નામેન્ટમાં વધુ એક સદી ફટકારી છે.

TV9 ગુજરાતી

Breaking News: કૃણાલ પંડ્યા બન્યો કેપ્ટન, ભુવનેશ્વર કુમાર બહાર, ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર

હોંગકોંગ સિક્સેસ 2026 માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર થયો છે. ભુવનેશ્વર કુમારે ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે, જે બાદ સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી

Hong Kong Sixes 2026: ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 30 ઓક્ટોબરથી શરૂ થનારી રોમાંચક હોંગકોંગ સિક્સ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

ABP અસ્મિતા

જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?

IND vs WI 5th T20 Rain Chances: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 5મી અને છેલ્લી T20 મેચ આજે 17 ઓક્ટોબરે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ અનેક કારણોસર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ABP અસ્મિતા

Breaking News : IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર, 3 વાર ટીમને ચેમ્પિયન બનાવનાર દિગ્ગજે છોડ્યો સાથ

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ રાજીનામું આપ્યાના અહેવાલ છે. તેમના નેતૃત્વમાં MI એ ત્રણ IPL ટાઇટલ જીત્યા હતા, અને તેઓ ગ્લોબલ હેડ તરીકે પણ સક્રિય હતા.

TV9 ગુજરાતી

આઈપીએલ 2027 : મહેલા જયવર્ધનેએ મુંબઈ ઈન્ડિયન્સ છોડ્યું, 3 વખત ફ્રેન્ચાઇઝીને ચેમ્પિયન બનાવી હતી

IPL 2027 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2027 (આઈપીએલ 2027) ની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે એક મોટી જાહેરાત કરી હતી. શ્રીલંકાનો લેજન્ડરી ખેલાડી મહેલા જયવર્ધને આગામી સિઝનમાં હેડ કોચના રોલમાં જોવા મળશે ન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો

India Squad For New Zealand: શુક્રવારે BCCI એ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરી દીધી. T20 ટીમ પહેલા જ સામે આવી ચૂકી હતી.

ABP અસ્મિતા

Breaking News : પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરમાં વિતાવેલા 26 દિવસ, ધનશ્રી સાથેના છૂટાછેડા બાદ બરબાદ થઈ રહ્યો હતો ચહલ!

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે.

TV9 ગુજરાતી