રમતગમતના સમાચાર
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20I highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 5મી અને અંતિમ T20 મેચમાં ક્રિકેટ ચાહકોને ભારે રોમાંચ જોવા મળ્યો હતો. જોકે અંતે કુદરત આગળ બંને ટીમો લાચાર બની ગઈ હતી.
Breaking News: 1425 દિવસ પછી ભુવનેશ્વર કુમારનું ટીમ ઈન્ડિયામાં કમબેક, 4 વર્ષ બાદ બ્લુ જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો
ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ વાપસી થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બેંગલુરુમાં રમાયેલી પાંચમી T20Iમાં ભુવીએ 1425 દિવસ બાદ ફરી ભારતીય જર્સી પહેરી.
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: ક્રિકેટ ચાહકો માટે બેંગલુરુથી એક ખૂબ જ સારા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી 5મી અને નિર્ણાયક T20 મેચ પર છવાયેલા વરસાદના કાળા વાદળો આખરે વિખ…
Breaking News: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પાંચમી T20 9-9 ઓવરની રમાશે, બદલાઈ ગયા નિયમો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી અને નિર્ણાયક T20 મેચ વરસાદના કારણે વિલંબિત થયા બાદ હવે 9-9 ઓવરની રમાશે. બેંગલુરુના એમ.
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
Shreyas Iyer ODI captain: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ન્યૂઝીલેન્ડ સામેની આગામી 5 મેચની વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
IND vs WI: ખેલાડી પણ માણસ છે… ટીમ ઈન્ડિયાના બોલરો પર સવાલ ઉઠતાં બોલિંગ કોચને આવ્યો ગુસ્સો
વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ T20 પહેલા ભારતીય બોલિંગ કોચે ટીમ ઈન્ડિયાના બોલરો બચાવ કર્યો હતો. મોર્ને મોર્કેલે ટીકાકારોની ઝાટકણી કાઢી હતી. મોર્કેલે કહ્યું કે ખેલાડીઓ પણ માણસો છે.
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
IPL 2027 auction date: વિશ્વભરના કરોડો ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 20મી સીઝન માટેના મોટા સમાચાર સામે આવ્યા છે.
Breaking News: IPL 2027 મીની ઓક્શનની તારીખ જાહેર, આ દિવસે ગોવામાં યોજાશે હરાજી
IPLની આગામી સીઝન માટે ઓક્શનની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. IPL 2027 મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવાની એક ફાઇવ સ્ટાર હોટેલમાં થશે. સતત ત્રણ વર્ષથી IPL હરાજી ભારતની બહાર યોજાઈ રહી હતી, પરંતુ આ વર્ષે ભારતમાં યોજ…
Breaking News: શું ટીમ ઈન્ડિયાની જાહેરાત સાથે મોહમ્મદ શમીનું કરિયર પૂરું થઈ ગયું?
ઝડપી બોલર મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યો હતો. શમીને ટેસ્ટ, વનડે અને T20 આ ત્રણેય ફોર્મેટમાંથી એકમાં પણ સ્થાન મળ્યું નથી, જે બાદ એ સવાલ ઊભો થયો છે કે શું શમી…
કોણ છે કાવ્યા મારન? સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરની બનશે દુલ્હન, 24,000 કરોડ રૂપિયાની છે માલકિન
Anirudh Ravichander Kavya Maran : સાઉથ ઈન્ડિયન સિનેમાના મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારનના લગ્ન પર ઓફિશિયલ મોહર લાગી ગઇ છે.