મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News: 200થી વધુ રનનો ટાર્ગેટ હોય તો અભિષેક શર્મા પર જરાય ભરોસો ન કરતા, આ છે કારણ

વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20 મેચ હારી ગયેલી ટીમ ઈન્ડિયાની હારના ઘણા કારણો હતા, જેમાંથી એક મુખ્ય કારણ અભિષેક શર્મા હતું. 200થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે અભિષેક શર્મા પર વિશ્વાસ ન કરી શકાય.

TV9 ગુજરાતી

Breaking News: યશસ્વી જયસ્વાલ બન્યો બિઝનેસમેન, હવે કપડાં અને બેગ વેચશે, પોતાની બ્રાન્ડ કરી લોન્ચ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર યશસ્વી જયસ્વાલ બિઝનેસમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલે પોતાની કપડાની બ્રાન્ડ લોન્ચ કરી છે. તેણે આ સમાચાર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કર્યા હતા.

TV9 ગુજરાતી

શું કોઈ માલેતુજારનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યુ હોત તો તેને શોધવામાં આટલો વિલંબ થતો ખરો? 5 દિવસ બાદ પણ બાળકીને શોધવામાં નિષ્ફળ AMCનું નઘરોળ તંત્ર

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા, અદ્યતન ટેકનોલોજી હોવાના મસમોટા દાવા અને 18000 કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ છતા તંત્રની નિષ્ફળતા એ છે કે પાંચ દિવસ બાદ પણ ગટરમાં પડેલી બાળકીનો કોઈ અત્તો-પત્તો મેળવી શક્યુ…

TV9 ગુજરાતી

₹700 ને પાર જશે આ સ્ટોક ! રોકાણકારો ખરીદવા ઉમટી પડ્યા, બ્રોકરેજે આપી ‘Buy’ રેટિંગ

શેરબજારમાં એક મલ્ટિબેગર સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીએ પોતાના મજબૂત ક્વાર્ટરલી પરિણામો જાહેર કરતાં જ તેના શેર 10% સુધી ઉછળ્યા હતા.

TV9 ગુજરાતી

ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટતાં ભયાનક બ્લાસ્ટ: 4 કામદારોના કમકમાટીભર્યા મોત!

ગાંધીનગર નજીક આવેલી છત્રાલ GIDC ફેઝ-4 ની 'કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ' કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટતાં ભયાનક બ્લાસ્ટ: 4 કામદારોના કમકમાટીભર્યા મોત!

ગાંધીનગર નજીક આવેલી છત્રાલ GIDC ફેઝ-4 ની 'કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ' કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ આ ટીમમાંથી થયા બહાર

ટીમ ઈન્ડિયાના ત્રણ સ્ટાર ખેલાડીઓ કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ રણજી ટ્રોફી ટીમમાંથી બહાર થયા છે. ત્રણેય સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે જેથી તેઓ રણજી ટ્રોફીમાં રમી શકશે નહીં.

TV9 ગુજરાતી

Viral Video: જર્મનીમાં રોબોટે 16 વર્ષીય સગીરાની કરી છેડતી – સોશિયલ મીડિયા પર લાઇવ-સ્ટ્રીમિંગ કર્યું, પોલીસે મશીન જપ્ત કરી તપાસ શરૂ કરી!

જર્મનીના કોલોન શહેરમાં ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ બહાર રોબોટ દ્વારા 16 વર્ષની સગીરા સાથે છેડતી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

TV9 ગુજરાતી

મોંઘા રિચાર્જથી મળશે રાહત ! BSNLના ₹202ના પ્લાનમાં મળશે 5GB ડેટા

ખાનગી કંપનીઓના મોંઘા માસિક રિચાર્જ પ્લાનથી બચવા માંગતા હોવ, તો BSNLનો આ નવો પ્લાન તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. માત્ર ₹202ની કિંમતના આ પ્લાનમાં અકસ્માત અને સાયબર વીમા કવરેજ પણ સામેલ છે.

TV9 ગુજરાતી

Bigg Boss 20 : ગુલ્લુ સાથેની લડાઈ અને ઈવિક્શન બાદ શું નકુલ ધુલની થશે રી-એન્ટ્રી ? જાણો અહીં

છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓની સાચી ઝલક 'વીકેન્ડ કા વાર' દરમિયાન જોવા મળશે. આ ઝઘડા પર સલમાન ખાનની પ્રતિક્રિયા શું હશે અને તેઓ ઘરના સભ્યો સાથે કેવી રીતે વાત કરશે, તે આ શુક્રવારે જાણવા મળશે.

TV9 ગુજરાતી

Breaking News : કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ તરીકે મોંઘવારી ભથ્થામાં (DA) મળી શકે છે વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

14 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં, કેબિનેટે પાત્ર રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના ઉત્પાદકતા-આધારિત બોનસને અને આગામી પાંચ વર્ષ માટે 'નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ' (NSAP)ને…

TV9 ગુજરાતી

Breaking News : જસપ્રીત બુમરાહ 5 મેચમાંથી બહાર, ટીમ ઈન્ડિયાએ ભર્યું મોટું પગલું

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પાંચ T20, પાંચ ODI અને બે ટેસ્ટ મેચ રમશે. જોકે આમાંથી ODI ફોર્મેટમાં સ્ટાર બોલર બુમરાહ નહીં રમે.

TV9 ગુજરાતી