Bigg Boss 20 : ગુલ્લુ સાથેની લડાઈ અને ઈવિક્શન બાદ શું નકુલ ધુલની થશે રી-એન્ટ્રી ? જાણો અહીં
છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓની સાચી ઝલક 'વીકેન્ડ કા વાર' દરમિયાન જોવા મળશે. આ ઝઘડા પર સલમાન ખાનની પ્રતિક્રિયા શું હશે અને તેઓ ઘરના સભ્યો સાથે કેવી રીતે વાત કરશે, તે આ શુક્રવારે જાણવા મળશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.