Breaking News: ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટતાં ભયાનક બ્લાસ્ટ: 4 કામદારોના કમકમાટીભર્યા મોત!
ગાંધીનગર નજીક આવેલી છત્રાલ GIDC ફેઝ-4 ની 'કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ' કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.