Breaking News: 192 વર્ષ જૂની પરંપરા, અમદાવાદનો ઐતિહાસિક ‘લાલદંડા સંઘ’ અંબાજી પહોંચ્યો – જુઓ Video
અમદાવાદનો ઐતિહાસિક લાલદંડા સંઘ 192 વર્ષથી અંબાજીની પગપાળા યાત્રા કરે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ સંઘ ગેટ નંબર 7 થી અનોખો પ્રવેશ કરે છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
અમદાવાદનો ઐતિહાસિક લાલદંડા સંઘ 192 વર્ષથી અંબાજીની પગપાળા યાત્રા કરે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ સંઘ ગેટ નંબર 7 થી અનોખો પ્રવેશ કરે છે.
આંતરરાષ્ટ્રીય અને કાઉન્ટી ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 14 વર્ષથી ક્રિકેટના મેદાન પર સતત પોતાની રમતથી યોગદાન આપનાર અને ચાર-ચાર ટ્રોફી જીતનારી ટીમોનો મહત્વપૂર્ણ હિસ્સો રહી ચ…
રાઈઝા ધિલ્લોને, આજે એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. 2024ની નેશનલ ચેમ્પિયનશિપમાં જુનિયર નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલા કરેક્શનથી જો તમે પણ થોડા ચિંતિત હોવ, તો રોકાણકારો માટે એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, ચાંદીમાં ટૂંક સમયમાં જ એક મોટી તેજીની શરૂઆત થઈ શકે છે.
ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના IPO પછી તેના શેર માત્ર BSE પર જ નહીં પણ MSEI પર પણ ટ્રેડ થઈ શકશે.
કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. કચ્છમાં હવે હવામાન ધીમે ધીમે સૂકું બનવા લાગ્યું છે.
રાજકોટમાં ડેપ્યુટી મેયર દક્ષા વસાણીના સરકારી આવાસને લઈને વિવાદ વધુ વકર્યો છે. દક્ષા વસાણીના આવાસ સંબંધિત એક સોગંદનામું સામે આવ્યું છે.
2 સ્રોતમાં — TV9 ગુજરાતી
ઘરમાં પાણી શુદ્ધ કરવા માટે RO જ જરૂરી છે? RO, UV અને UFમાં શું તફાવત છે અને કયા પ્રકારના પાણી માટે કઈ ટેક્નોલોજી ઉપયોગી થઈ શકે છે? સરળ ભાષામાં જાણો.
જસપ્રીત બુમરાહે જાપાનમાં ઓશીકાની શોપિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો અક્ષર પટેલે બનાવ્યો છે. તેમજ આ ઓશિકા પર પત્નીનું રિએક્શન પણ સામે આવ્યું છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
1947માં જ્યારે ભારત સ્વાતંત્ર્ય થયું, ત્યારે એવું નહોતું કે એક જ દેશે એક સવારે આંખો ખોલી હોય. તે સમયે ભારતની અંદર સેંકડો નાનાં-નાનાં રજવાડાં અને અલગ-અલગ પ્રદેશો હતા.
ATMમાંથી પૈસા ઉપાડતી વખતે જો ખાતામાંથી ડેબિટનો મેસેજ આવી જાય પણ હાથમાં કેશ ન આવે, તો સૌથી પહેલો વિચાર એ જ આવે કે હવે આગળ શું કરવું? શું આ પૈસા ઓટોમેટિક પાછા આવી જશે કે બેંકના ધક્કા ખાવા પડશે?
સામાન્ય તત્કાલમાં, વધારાનો ચાર્જ (સરચાર્જ) નિશ્ચિત હોય છે. જોકે, પ્રીમિયમ તત્કાલમાં, જેમ જેમ બાકીની બેઠકો વેચાઈ જાય છે તેમ તેમ તેની કિંમત વધતી જાય છે.