Breaking News : સરપંચ માતાની દિકરીને, પરદાદાની 20 બંદૂકે બનાવી શૂટર, એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર રાઈઝા ધિલ્લોનની જાણો સફર
રાઈઝા ધિલ્લોને, આજે એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. 2024ની નેશનલ ચેમ્પિયનશિપમાં જુનિયર નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.