ATMમાં પૈસા કપાયાનો મેસેજ આવી ગયો પણ Cash ના મળ્યા? હવે શું કરવું? જાણો RBI ના નિયમ વિશે
ATMમાંથી પૈસા ઉપાડતી વખતે જો ખાતામાંથી ડેબિટનો મેસેજ આવી જાય પણ હાથમાં કેશ ન આવે, તો સૌથી પહેલો વિચાર એ જ આવે કે હવે આગળ શું કરવું? શું આ પૈસા ઓટોમેટિક પાછા આવી જશે કે બેંકના ધક્કા ખાવા પડશે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.