Paris Fashion Weekમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ગ્લેમરસ અવતાર, બ્લેક ગાઉનમાં કર્યુ રેમ્પ વોક, જુઓ-Video
ઐશ્વર્યા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે; તે બ્લેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના લેટેસ્ટ લુકે ચારે બાજુથી પ્ર…