મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : ક્રિકેટરના લાખો રુપિયાના 3 કિંમતી બેટની ચોરી થઈ, દુઃખ વ્યક્ત કરતાં વીડિયો શેર કર્યો

મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીના બેટની ચોરી થતાં ક્રિકેટરને લાખો રુપિયાનું નુકસાન થયું છે. આ સમાચારની જાણકારી ખુદ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી હતી.

TV9 ગુજરાતી

Breaking News : બનાવી લેજો ફરવાનો પ્લાન, સાસણ ગીરમાં આ વખતે 13 દિવસ વહેલા સિંહ દર્શન થશે, જુઓ Video

સિંહપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે.સાસણ ગીરમાં આ વખતે 13 દિવસ વહેલા સિંહ દર્શન શરૂ થશે.3 ઓક્ટોબરથી જ સિંહ દર્શન શરૂ થઈ જશે.સામાન્ય રીતે 15 ઓક્ટોબરથી સિંહ દર્શનની શરૂઆત થતી હોય છે.

TV9 ગુજરાતી

Breaking News : રાજકોટમાં સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો, જુઓ વીડિયો

રાજકોટમાં સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરનો મુદ્દો સામે આવ્યો છઠે.મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. આ કૌંભાડનો આંકડો 700 કરોડ સુધી પહોંચે તો નવાઇ નહિ.

TV9 ગુજરાતી

Breaking News : પાણીનો વ્યય અટકાવવા મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક

ખાડિયા વોર્ડની વિવિધ પોળ અને શેરીઓમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગોલાની ખડકી, મણિયાશાની ખડકી અને સાંકડી શેરી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

TV9 ગુજરાતી

Gold-Silver On MCX : MCX પર સોનું-ચાંદી ગગડ્યું! સોનું 0.25% અને ચાંદી 0.81% તૂટી

આજના કારોબારમાં સોનાનો દિવસનો નીચો ભાવ 145,538.00 સુધી ગયો હતો, જ્યારે ઉપલા સ્તરે તે 146,963.00 સુધી પહોંચ્યો હતો. બજારના એનાલિસિસ મુજબ, અત્યારે માર્કેટમાં LONG UNWINDING ની સ્થિતિ જોવા મળી રહી છે, જે…

TV9 ગુજરાતી

Breaking News : SBI ગ્રાહકો સાવધાન! 1 ઓક્ટોબરથી ATM અને રોકડ ઉપાડના નિયમો બદલાશે

કેટલાક મફત વ્યવહારોની સંખ્યા ઘટાડવામાં આવી છે, જ્યારે અન્ય પર વધારાના શુલ્ક (ચાર્જ) લાદવામાં આવ્યા છે. ચાલો નિયમોમાં થનારા આગામી ફેરફારો પર એક નજર કરીએ જેથી તમે બિનજરૂરી કપાતથી બચી શકો.

TV9 ગુજરાતી

Breaking News: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા

શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, વાઘેલાના કોંગ્રેસમાં પુનઃપ્રવેશ અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી છે

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર

કાનુની સવાલ : ચેક બાઉન્સ અંગે કયા કાયદા છે? નોટિસ, સજા, વળતર, અને સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓ જાણો

ચેક બાઉન્સના કેસને હળવાશથી ન લો. તે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 ની કલમ 138 હેઠળ ફોજદારી કાર્યવાહી પણ કરી શકે છે. તો ચાલો આજે આપણે કાનુની સીરિઝમાં વિસ્તારથી જાણીએ.

TV9 ગુજરાતી

રસોડાનું સિંક પડી ગયું છે ઝાંખું? ઘરમાં રહેલી આ 3 વસ્તુઓથી 5 મિનિટમાં ચમકાવો નવા જેવું!

રસોડામાં દરરોજ વાસણ ધોતી વખતે સિંક પર તેલ, પાણીના ડાઘ અને ગંદકી જમા થતી રહે છે. તેના કારણે સ્ટીલ સિંકની કુદરતી ચમક ધીમે-ધીમે ઓછી થઈ જાય છે.

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ, શાકભાજી વિક્રેતાઓમાં રોષ, જુઓ Video

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. કોર્પોરેશને પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી આ અંગે જાહેરનોટિસ બહાર પાડી છે.

TV9 ગુજરાતી

અરીસો, સ્મોક ડિટેક્ટર કે ચાર્જર… હોટલ રૂમમાં ક્યાં છુપાઈ શકે છે હિડન કેમેરો ? જાણો બચવાના 5 ઉપાય !

ટૂર હોય કે કામ માટેની મુસાફરી, આપણે ઘણીવાર અન્ય શહેરોમાં હોટલમાં રોકાઈએ છે. હોટલમાં પહોંચ્યા બાદ મોટાભાગના લોકો રૂમ સ્વચ્છ છે કે નહીં તે જ તપાસે છે.

TV9 ગુજરાતી

Breaking News : નીરુ ઢાંડાએ ઈતિહાસ રચ્યો,Asian Games 2026માં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય શૂટર નીરુ ઢાંડા ( Neeru Dhanda )એ મહિલા ટ્રેપ શૂટિંગ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ( gold medal ) જીત્યો છે. આ ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે.

TV9 ગુજરાતી