મેકઅપ પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ ભૂલથી પણ ના અવગણતા, સુંદરતા વધારવાના ચક્કરમાં થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યા !
આજકાલ બજારમાં ચહેરા અને વાળની સુંદરતા વધારવા માટે ઘણા પ્રોડક્ટ ઉપલબ્ધ છે. એમ કહેવું ખોટું નહીં હોય કે દર મિનિટે એક નવી પ્રોડક્ટ બજારમાં આવે છે. સૌથી અગત્યનું, આ પ્રોડક્ટ્સની એક્સપાયર્ડ ડેટ હોય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.