મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

બનાસકાંઠામાં કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ ખેડૂત અધિકાર મહારેલી, SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે સ્વીકાર્યુ આવેદન

બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. કલેક્ટરે આવેદનપત્ર ન સ્વીકારતા ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: Asian Games 2026માં જાપાનના ખેલાડીઓના કારણે ભારતના 7 ગોલ્ડ સહિત 22 મેડલ ઓછા થયા, ચીનને પણ મોટું નુકસાન

એશિયન ગેમ્સ 2026નું સમાપન થતાં મેડલ ટેલીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ ભારત સહિત કેટલાક દિગ્ગજ દેશોના મેડલ ઘટ્યા છે.

TV9 ગુજરાતી

ભાઈજાન ફરી બનશે ‘પ્રેમ’ ! બિગ બોસના સ્ટેજ પરથી સલમાન ખાનનો ‘મોટો ખુલાસો’, આગામી ફિલ્મને લઈને આપ્યા ‘સંકેત’

બોલિવૂડમાં કેટલાક એવા કલાકારો છે, જેમની ઓળખ તેમણે ભજવેલા ખાસ પાત્રોથી બની જાય છે. સલમાન ખાન અને તેમનું આઇકોનિક પાત્ર 'પ્રેમ' આનું સૌથી મોટું ઉદાહરણ છે.

TV9 ગુજરાતી

Breaking News: BCCIએ છીનવી કેપ્ટનશીપ, ટીમ ઈન્ડિયામાંથી કર્યો બહાર, હવે સૂર્યાએ ઉઠાવ્યું મોટું પગલું

ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ ટીમમાંથી પણ બહાર થયેલા સૂર્યકુમાર યાદવે હવે મોટો નિર્ણય લીધો છે. સ્ટાર બેટ્સમેને 2026-27 રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં રમવા પોતાની ઉપલબ્ધતા જણાવી છે.

TV9 ગુજરાતી

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સુરત RTO ની સિસ્ટમ જ અપડેટ જ નથી, 10 મિનિટના કામમાં દોઢ કલાક સુધી તપ ધરતા અરજદારો- Video

સુરત RTO કચેરીમાં સિસ્ટમ અપડેટ ન હોવાથી લાઇસન્સ અને મોબાઈલ નંબર લિંક કરાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 ગુજરાતી

ઊંઘતી વખતે કઈ દિશામાં માથું રાખવું ? જાણો વાસ્તુ અનુસાર ઊંઘવાના સાચા નિયમો અને તેના ફાયદા!

શું તમને સવારે ઉઠ્યા પછી પણ થાક અને માનસિક તણાવ અનુભવાય છે? તો હોઈ શકે છે કે તમારી ઊંઘવાની દિશા ખોટી છે! વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશામાં માથું રાખીને ઊંઘવાથી ઊંડી ઊંઘ આવે છે અને કઈ દિશામાં ઊંઘવાથી બચવું…

TV9 ગુજરાતી

પોરબંદરમાં જેટકો કંપની સામે ખેડૂતોએ માંડ્યો મોરચો, વળતર સહિતની પડતર માગને લઈને ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી- Video

પોરબંદરમાં ખેડૂતો GETCO દ્વારા વીજ લાઇન માટે અપૂરતા વળતર અને બોગસ સહીઓના આરોપ સાથે વિરોધ કરી રહ્યા છે. 300 થી વધુ ખેડૂતો યોગ્ય વળતર, પાક અને જમીનના નુકસાન બદલ વળતર તેમજ જવાબદારો સામે કાર્યવાહીની માંગણ…

TV9 ગુજરાતી

Breaking News: મુંબઈ ફિલ્મ સિટીમાં અચાનક લાગી ‘ભયાનક આગ’, માંડ માંડ બચ્યા ‘ધોની’ અને ‘બાદશાહ’

મુંબઈના ગોરેગાંવ સ્થિત પ્રસિદ્ધ દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મ સિટી)માં સ્થિત પ્રાઈમ ફોકસ સ્ટુડિયોમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

TV9 ગુજરાતી

જુનાગઢમાં નવી કલેક્ટર કચેરીથી બાયપાસ સુધી અશાંતધારો લાગુ કરવા ઉઠી માગ- Video

જુનાગઢમાં અશાંતધારો લાગુ કરાવવા રહીશો મેદાને પડ્યા છે. મીરાનગર સહિતની સોસાયટીના રહીશોએ અશાંત ધારો લાગુ કરાવવા તેમનો વિરોધ નોંધાવ્યો.

TV9 ગુજરાતી

ઘરમાં દીવો કરતી વખતે ન કરો આ ભૂલો ! જાણો વાસ્તુ અને શાસ્ત્રો મુજબ દીવો પ્રગટાવવાની સાચી રીત

શું તમે પણ ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો છો? તો આ શાસ્ત્રોક્ત નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે! ઘી અને તેલનો દીવો કઈ બાજુ રાખવો, કેટલી બત્તી વાપરવી અને દીવાની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ?

TV9 ગુજરાતી

Breaking News: ચાલુ પરીક્ષામાંથી વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા! ગુજરાત યુનિવર્સિટીનો ‘તઘલખી વહીવટ’, નિયમોના નામે ‘ભેદભાવ’

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન વિભાગની મિડ-ટર્મ પરીક્ષા દરમિયાન મોટો વિવાદ સર્જાયો છે. ફી બાકી હોવા અને ઓછી હાજરીને કારણે પરીક્ષા શરૂ થયા બાદ સાત વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમા…

TV9 ગુજરાતી

Breaking News: કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર, ન્યૂઝીલેન્ડ નહીં જાય?

ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જલ્દી ટીમની પસંદગી થશે. જોકે તે પહેલા ભારતના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને લઈ મોટા સમાચાર સામે આવ્યા.

TV9 ગુજરાતી