ઘરમાં દીવો કરતી વખતે ન કરો આ ભૂલો ! જાણો વાસ્તુ અને શાસ્ત્રો મુજબ દીવો પ્રગટાવવાની સાચી રીત
શું તમે પણ ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો છો? તો આ શાસ્ત્રોક્ત નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે! ઘી અને તેલનો દીવો કઈ બાજુ રાખવો, કેટલી બત્તી વાપરવી અને દીવાની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.