દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Abhijeet Deepak CJP: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકે આગામી 16 ઓક્ટોબરના રોજ દેશવ્યાપી માર્ચનું એલાન કર્યું છે.
પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗
Abhijeet Deepak CJP: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકે આગામી 16 ઓક્ટોબરના રોજ દેશવ્યાપી માર્ચનું એલાન કર્યું છે.
Cancer recovery tips: કેન્સરનું નામ પડતા જ દર્દી અને તેના પરિવારના મનમાં અનેક ડર અને પ્રશ્નો ઊભા થાય છે. આ સમયગાળો શારીરિક અને માનસિક એમ બંને રીતે ખૂબ જ પડકારજનક હોય છે.
Shardiya Navratri 2026: નવરાત્રીનો પવિત્ર તહેવાર એટલે આદ્યશક્તિની આરાધનાનો શ્રેષ્ઠ અવસર. અત્યારે ભક્તો માતાજીની ભક્તિમાં લીન છે, પરંતુ તિથિઓની વધ-ઘટને કારણે લોકોમાં થોડી મૂંઝવણ જોવા મળી રહી છે.
Gujarat Diwali ration distribution: આ વર્ષે દિવાળીનો તહેવાર નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ આવી રહ્યો છે. આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને તહેવારોમાં કોઈ અગવડ ન પડે તે માટે રાજ્ય સરકારે મોટો અને લોકલક્ષ…
China gold buying: વૈશ્વિક સોનાના બજારમાં અત્યારે એક ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે અમેરિકામાં વ્યાજ દરો વધે અને ડોલર મજબૂત બને, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમા…
Tata Nexon sales figures: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં તહેવારોની સિઝન સાથે જ કારના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 2026 ના કાર વેચાણના નવા આંકડાઓ હવે સામે આવી ગયા છે.
Jio Platforms: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિજિટલ સર્વિસ યુનિટ એવા Jio પ્લેટફોર્મ્સે આખરે પોતાના આઈપીઓ (IPO) માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરી દીધું છે.
Best Budget Automatic Cars: ભારતમાં હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ઘણા લોકો આ શુભ સમયમાં પોતાના પરિવાર માટે નવી કાર ખરીદવાનું સપનું જોતા હોય છે.
આગામી વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બધી ટીમો તેમના રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. આ દરમિયાન, ખેલાડીઓનું ટ્રેડિંગ પણ શરૂ થઈ ગયું છે.
IDBI Bank stake sale: લાંબા સમયથી ચર્ચામાં રહેલા IDBI બેંકના વેચાણ પર આખરે મહોર વાગી ગઈ છે. બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બેંકના ખાનગીકરણને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે.
PM Kisan 24th Installment: દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ યોજનાનો 23મો હપ્તો 20 જૂને જારી કરવામાં આવ્યો હતો.