શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
Share Market Today: ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સવારના કારોબારી સત્રમાં સેન્સેક્સ 1,050 પોઈન્ટનો કુદકો લગાવીને 73,837 ના સ્તરને પાર કરી ગયો છે, જ્યારે નિફ્ટી 50 પણ 22,930 ના મહ…