PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM Kisan 24th Installment: દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ યોજનાનો 23મો હપ્તો 20 જૂને જારી કરવામાં આવ્યો હતો.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.