મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી

Ather Electric Scooter: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની એથર એનર્જીએ દિલ્હીમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કોનાર્ક લોન્ચ કર્યું છે.

ABP અસ્મિતા

Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત

Plane Crash: કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

ABP અસ્મિતા

કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ

UNGA: પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરને લઈને ખોટી વાતો ફેલાવી. ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો. ભારત તરફથી પેટલ ગેહલોતે શહબાઝને કરારો જવાબ આપ્યો.

ABP અસ્મિતા

Heart Health Tips: હૃદયને સ્વસ્થ રાખવા શું કરવું? કાર્ડિયોલોજિસ્ટે જણાવી 4 આદતો

Heart Health Tips: World Health Federation ના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે 28 ટકા લોકોના મોત હાર્ટ એટેકના કારણે થાય છે. તો બીજી તરફ દુનિયામાં હાર્ટ એટેકથી થતા મોતમાં 20 ટકા હિસ્સો એકલા ભારતનો છે.

ABP અસ્મિતા

ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી

ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા છે.

ABP અસ્મિતા

ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન

Ambaji temple: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પવિત્ર ભાદરવી પૂનમના મહાપર્વને લઈને અદ્ભુત અખંડ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABP અસ્મિતા

Asian Games 2026: ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ; રોમાંચક મુકાબલામાં ઈરાનને હરાવ્યું

Asian Games 2026: ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે ઈરાનને 37-34 થી હરાવ્યું. આ એશિયન ગેમ્સ 2026 માં ભારતનો ત્રીજો ગોલ્ડ અને કુલ 27મો મેડલ છે.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક

Bank strike: સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બેંક ગ્રાહકોની મુશ્કેલીઓ વધી શકે છે. બેંક યુનિયનોએ 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.

ABP અસ્મિતા