Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત
Plane Crash: કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.