Asian Games 2026: મેડલની સાથે ભારતની 8માં દિવસની શરૂઆત, 2 સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Vrindavan News: ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક કુમાર (રસિક દુલ્હારી સરન) એ શુક્રવારે ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી.
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રના મંચનો ઉપયોગ કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને પ્રચાર કર્યો હતો.
ઈરાને અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાને કહ્યું હતું કે જો અમેરિકા તેની ત્રણ શરતો સ્વીકારે છે તો આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સાત દિવસમાં ફરી ખોલવામાં આવશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ પોતાની વિદાય શરૂ કરી દીધી હોવા છતાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, વિદર્ભ, મધ્ય પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યો…
ભાદરવી પૂનમ અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે અને આ પવિત્ર અવસરે અંબાજીના ચાચર ચોકમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનું અનોખું રૂપ જોવા મળી રહ્યું છે.
Surat news: સુરત કામરેજના ધોરણ પારડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી અકસ્માતની ઘટના બની હતી. તાપી નદીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે જઈ રહેલી નાવડી ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે.