LPG e-KYC : તમારી પાસે Indane, Bharat Gas અથવા HP ગેસ છે? ઘરે બેઠા આ રીતે કરો LPG e-KYC, જાણો પ્રોસેસ
How to Complete LPG e-KYC Online: જો તમારી પાસે ઇન્ડેન, ભારત ગેસ, અથવા HP ગેસ સિલિન્ડર છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
How to Complete LPG e-KYC Online: જો તમારી પાસે ઇન્ડેન, ભારત ગેસ, અથવા HP ગેસ સિલિન્ડર છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારતના યુવા કુસ્તીબાજ સુજીત કાલકલે એશિયન ગેમ્સ 2026માં શાનદાર વાપસી કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષોની 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ કેટેગરીની ફાઇનલમાં તે એક સમયે 7 પોઈન્ટથી પાછળ હતો, પરંતુ અંતિમ 15 સેકન્ડમા…
Asian Games 2026: ભારતે એશિયન ગેમ્સમાં શુક્રવારે એક મિનિટની અંદર 2 ગોલ્ડ મેડલ જીત્યા. બપોરે 3:08 વાગ્યે બોક્સર અંકુશ પંઘાલે પુરુષોની 80 kg વેઇટ કેટેગરીમાં ચેમ્પિયન બનીને ગોલ્ડ જીત્યો.
2 સ્રોતમાં — TV9 ગુજરાતી
Jantar Mantar protest: શુક્રવારે દિલ્હીમાં જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 500 લોકોની દિલ્હી પોલીસે અટકાયત કરી અને તે…
Asian Games 2026: પરવીને મહિલાઓની 65 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તેણે ચીની બોક્સર ચિન ચેન સામે ખૂબ જ નજીકના અંતરથી વિજય મેળવ્યો.
65 કિગ્રા બોક્સિંગ ફાઇનલમાં, પરવીન હુડ્ડાએ ચાઇનીઝ તાઈપેઈની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ચેન નિએન-ચીનને 3-2થી હરાવીને એશિયન ગેમ્સ (Asian Games 2026)માં ગોલ્ડ મેડલ જીત્યો.
Train Ticket Booking Rules: ભારતીય રેલ્વેમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરાવે છે. ખાસ કરીને રજા, વેકેશન, દિવાળી છઠ્ઠ પૂજા અને તહેવારો દરમિયાન ટ્રેન ટિકિટ બુકિંગ નોંધપાત્ર વધી જાય છે.
Today news : દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને કનોટ પ્લેસ, પટેલ ચોક, GPO, સંસદ માર્ગ અને મધ્ય દિલ્હી તરફ જતા માર્ગો ટાળવાની સલાહ આપી છે.