રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
Trending Video: “અમે આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ!” ભારતીય પાયલટની બહાદુરી પર ‘ઈઝરાયેલી સુંદરી’ થઈ ભાવુક
દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી FlyDubai ફ્લાઈટમાં 33 હજાર ફૂટની ઊંચાઈએ કોકપિટમાં ઈમરજન્સી સર્જાઈ હતી, જેમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરે પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને સમજદારીથી સેંકડો મુસાફરોના જીવ બચાવી લીધા.
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ
Asian games 2026: એશિયન ગેમ્સનો ફાઇનલ મુકાબલો ભારત અને ચીનની મહિલા હોકી ટીમો વચ્ચે રમાયો હતો. ભારતીય ટીમે ફાઇનલ મેચમાં ચીનને 1-0 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Breaking News Asian Games 2026: જાપાનમાં ટ્રાફિક જામમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, ફાઈનલ મેચનો સમય બદલાયો
એશિયન ગેમ્સ 2026 ની મહિલા હોકી ઇવેન્ટની ફાઇનલ મેચ ભારત અને ચીન વચ્ચે રમાનારી છે. જોકે, આ ગોલ્ડ મેડલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હોકી ફાઈનલ પહેલા જાપાનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
40 કિમી/લીટર... માઈલેજમાં શાનદાર છે આ કાર, ભારતમાં પ્રીમિયમ કારની થશે વાપસી
પોતાની કારમાંથી માઇલેજ વધારવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય ઓટોમોબાઇલ બજારના લક્ઝરી સેડાન સેગમેન્ટમાં એક નવી કાર પ્રવેશવા જઈ રહી છે. તે 40 કિમી/લિટર સુધીની માઇલેજ આપશે તેવું કહેવાય છે.
Breaking News: નાના કદની લોકોએ ઉડાવી મજાક, પિતાએ બનાવ્યો બોક્સર, હવે Asian Games 2026માં જીત્યો ગોલ્ડ
ભારતીય બોક્સર અંકુશ પંઘાલે એશિયન ગેમ્સ 2026માં 80 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી છે. એક સમયે નાના કદને કારણે તેની મજાક ઉડાવવામાં આવતી હતી અને તેના પિતાએ તેને કબડ્ડી છોડીને બોક્સિ…