Breaking News : Asian Games 2026 ભારતીય બોક્સર પરવીન હુડ્ડાએ ગોલ્ડ મેડલ જીત્યો
65 કિગ્રા બોક્સિંગ ફાઇનલમાં, પરવીન હુડ્ડાએ ચાઇનીઝ તાઈપેઈની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ચેન નિએન-ચીનને 3-2થી હરાવીને એશિયન ગેમ્સ (Asian Games 2026)માં ગોલ્ડ મેડલ જીત્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.