8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ
8th Pay Commission Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 8મા પગાર પંચ પર નજીકથી નજર રાખી રહ્યા છે. કમિશન 7 ઓક્ટોબરથી બેંગલુરુમાં બે દિવસીય બેઠકનું આયોજન કરી રહ્યું છે.
ABP અસ્મિતા