Breaking News : દિલ્હીમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો ઉગ્ર વિરોધ, રાહુલ અને પ્રિયંકાની પોલીસે કરી અટકાયત
'ઈન્ડિયા' (INDIA) ગઠબંધનના સાંસદો આજે દિલ્હીમાં એકત્ર થયા હતા. ઈન્ડિયા ગઠબંધનના સાંસદોના એકઠા થવા માટેનું સત્તાવાર કારણ ભોજન સમારંભ આપવામાં આવ્યું હતું.