રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ કરતા કહ્યું હતું કે તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેમને એટલી શક્તિ અને સામર્થ્ય મળે કે તેઓ 140 કરોડ દેશવાસીઓ માટે વધુ ઉર્જા સાથે સેવા સાથે કામ ક…
Gold Silver Price On MCX : ગોલ્ડ માર્કેટમાં મંદીનો માહોલ, શોર્ટ બિલ્ડઅપ વચ્ચે નીચે આવ્યા ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ એનાલિસિસ અનુસાર બજારમાં શોર્ટ બિલ્ડઅપની સ્થિતિ બની રહી છે, જેના કારણે સોનાની કિંમતો પર દબાણ વધ્યું છે.
'We Will Do It, આ લાગણી અમૃત છે," મુખ્યમંત્રીથી પીએમ બનવાના 25 વર્ષ પૂર્ણ કરવા પર મોદીનું ભાષણ
PM Narendra modi speech on 25 years: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Today news : આકાશવાણી ભવનમાં પ્રવેશ કરવા બદલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR દાખલ
Today news : દિલ્હી પોલીસે મંગળવારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વિપક્ષી સાંસદો વિરુદ્ધ ઇન્ડિયા બ્લોક વિરોધ પ્રદર્શન દરમિયાન પરવાનગી વિના આકાશવાણી ભવન સંકુલમાં પ્રવેશ કરવા બદલ FIR દાખલ…
viksit bharat sankalp sabha: PM મોદીએ સેટ કર્યો 2047 નો ટાર્ગેટ, સત્તામાં 25 વર્ષ પૂર્ણ થવા પર આપી દેશના લક્ષ્યની રૂપરેખા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ સભામાં 25 વર્ષની જાહેર સેવા પૂર્ણ થવા બદલ દેશનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ સફર લોકોના વિશ્વાસ અને આશીર્વાદનું પરિણામ છે.
Breaking News : RBIનો મોટો નિર્ણય, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો, 2023 બાદ પ્રથમ વખત વ્યાજદરમાં વધારો
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ વ્યાજદરો અંગેનો નિર્ણય જાહેર કરી દીધો છે. RBIએ આ વખતે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા સાથે રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.
Gold Silver Price Today : આજે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો, ચાંદી સસ્તી થઈ
આજે, 7 ઓક્ટોબરના રોજ સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. આ વધારા પછી પણ, આ મહત્વપૂર્ણ શહેરમાં સોનું (Gold)દિલ્હી અને મુંબઈ કરતાં હજુ પણ સસ્તું છે.